રંગબેરંગી બલુન્સથી બાળકો ખુશ

723
BVN16162018-14.jpg

મકરસંક્રાંતિ પર્વ પૂર્વેથી જ શહેરના તમામ વિસ્તારોમાં ગેસ ભરેલા ફુગ્ગાઓ તથા બાળકોના પ્રિય કાર્ટુન, છોટા ભીમ, ડોરેમોન સહિતના પ્લેકેરેક્ટરના વિશાળ બલુન્સે બાળકોમાં ભારે ઉત્સુક્તા જન્માવી હતી. વાવા બલુન્સથી ખરીદી કરવા લોકોએ પડાપડી કરી હતી. ખાસ કરીને નાના ભુલકાઓએ પતલી દોરી વડે આકાશમાં આવા ફુગ્ગાઓ ચડાવી આનંદ લૂંટ્યો હતો.