વકીલોનો ટ્રેનિંગ સેમીનાર

670
bvn212018-16.jpg

ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા ભાવનગર જિલ્લાના લીગલ એડવોકેટ પેનલ માટે પ દિવસીય તાલીમ શિબિરનો આજે પ્રારંભ થયો છે. જેમાં ડિસ્ટ્રીક્ટ જજ પંડયા તથા સેક્રેટરી મારફતીયા દ્વારા તાલીમ આપવામાં આવશે. આ તાલીમ શિબિરમાં પ૦થી વધુ પેનલ વકીલો જોડાશે.

Previous articleબાળ ઉર્જા રક્ષકદળ કાર્યક્રમનો પ્રારંભ થશે
Next articleભેરાઈ ગામે તંત્રની નજર તળે જીંગા ઉછેરનો કાળો કારોબાર