દિક્ષાર્થીની શોભાયાત્રામાં બળદગાડા અને અન્ય શણગારેલા વાહનો જોડાયા

651

અમદાવાદમાં જૈન સમુદાયના દિક્ષાર્થીની શોભાયાત્રામાં બળદગાડા અને અન્ય શણગારેલા વાહનો જોડાયા હતા.શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગુરુવારના દિવસે દિક્ષાર્થી દિક્ષા ગ્રહણ કરનાર છે.

Previous articleપીએમ મોદી ફિલ્મનું શહેરમાં સ્ક્રિનિંગ યોજાયું
Next articleઆપઘાત પ્રકરણમાં ડ્ઢઅજીઁ, તેમના ભાઈ સામે ગુનો દાખલ