ખડસલીયા કે.વ.શાળાનો પ્રવાસ યોજાયો

3176
bvn2512018-9.jpg

ખડસલીયા કે.વ.શાળાનો ચાર દિવસીય દક્ષિણ ગુજરાત નો પ્રવાસ યોજાયો હતો.જેમાં પદમડુંગરી, બોટનીકલ બગીચો,ગીરાધોધ,સાપુતારા,પંપા સરોવર, શાબરિધામ, ધરમપુર, તિથલ, દાંડી, સુરત, ભરૂચ, પોયચા, સરદાર ડેમ,ક બીરવડ, કમાટીબાગ જેવા પૌરાણિક ઐતિહાસિક ધાર્મિક સ્થળોનો પ્રત્યક્ષ દર્શન અનુભવ કર્યો હતો અને જીવનભર ના અનુભવોનું શેક્ષણિક સહ અભ્યાસીક ભાથું બાંધ્યું હતું. સફળ બનાવવા આચાર્ય એ.બી.વાળા,ચંદકાંતભાઈ, દેવાંગભાઇ તથા  સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Previous articleપાલિતાણામાં દિવ્યાંગ બાળકોને સાધન સહાય માટે એસેસ્મેન્ટ કેમ્પ યોજાયો
Next articleમાર્ગ સલામતી સપ્તાહની ઉજવણી