ઘોઘા ખાતે લીંકસ્પાનનું સફળ જોડાણ

606
bvn2512018-13.jpg

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસમાં બીજા તબક્કાની કામગીરી છેલ્લા ર૦ દિવસથી ચાલી રહી છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ કામ વિશાળ લીંકસ્પાનનું જોડાણ મહાકાય લીંકસ્પાનનું આજરોજ વહેલી જોડાણ મહાકાય લીંક સ્પાનનું આજરોજ વહેલી સવારે સફળતાપૂર્વક જોડાણ સંપન્ન થતા મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ રહી છે. જો કે હજુ ત્રણ-ચાર દિવસ ડ્રેઝીંગની કામગીરી શરૂ રહેશે. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, આગામી તા.૧ ફેબ્રુઆરીના રોજ નવા રંગરૂપ સાથે ફેરી સર્વિસ સેવા ફરી ધમધમતી થશે.              

Previous articleદેરડી નજીક ટ્રક અને બાઈકનો અકસ્માત : બાઈક ચાલકનું મોત
Next articleપ્રજાસત્તાક દિને યુવાનો રક્તદાન કરી થયાં “હેપ્પી’’