દામનગરના કાચરડી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

988
guj2812018-6.jpg

દામનગરના કાચરડી ખાતે ૬૯ માં રાષ્ટ્રીય પર્વમાં ધારા સભ્ય વિરજીભાઈ ઠૂંમરના હસ્તે ધ્વજ વંદન લાઠી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જનકભાઈ તળાવીયા  દ્વારા ગ્રામ પંચાયત કાચરડી કક્ષાએ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી શિક્ષકો વાલીઓની વિશાળ હાજરીમાં ભવ્ય રીતે રાષ્ટ્રીય પર્વની પુરા અદબ સાથે ત્રિરંગો લહેરાવીને શાનદાર ઉજવણી કરાય હતી જિલ્લા પંચાયત અમરેલી  સદસ્ય ઘનશ્યામભાઈ રાઠોડ તાલુકા પંચાયત લાઠી પ્રમુખ ઘનશ્યામભાઈ કાચડીયા ઉપ પ્રમુખ  જનકભાઈ તળાવિયા  લાઠી તાલુકા પંચાયતના ન્યાય સમિતિ ચેરમેન પ્રવીણભાઈ પરમાર આંબાભાઈ કાકડીયા જીતુભાઈ નારોલા  રામજીભાઈ ઈસામલિયા સહિતની હાજરીમાં કાચરડી ખાતે રાષ્ટ્રીય પર્વ ઉજવણી કરાય. 

Previous articleદામનગરના પાડરશીંગા ગામે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ
Next articleકલાસંઘ દ્વારા રંગપુરણી હરીફાઈ યોજાઈ