કવિ કલાપીની ૧૪પમી જન્મ જયંતિની ઉજવણી

838
guj29-1-2018-4.jpg

લાઠી શહેરમાં કવિ કલાપીની ૧૪૪મી જન્મ જ્યંતી પ્રસંગે વિદ્વાન વક્તા વસંત પરીખે વસંત પ્રસરાવી  કવિ કલાપીની જન્મ જ્યંતી પસંગે જાણીતા ભામાશા ભવાની જેમ્સના મનજીભાઈ ધોળકિયા નામદાર લાઠી ઠાકોર કીર્તિસિંહજી ગોહિલ, એર માર્સલ જનકસિંહજી કવિયત્રી લેખક  કાલીંદી પરીખ, કલાપી એવોર્ડના દાતા રાજેશભાઈ પટેલ, જીતુભાઇ ડેર સહિત અનેકો મહાનુભવોની વિશેષ હાજરીમાં સત્ય કરુણા પ્રેમ વિષય પર વક્તવ્ય આપતા વસંત પરીખ સહિતના વક્તાઓ રામકૃષ્ણ ઓરિટોરિયમ હોલ ખાતે આરાધના ચેરી ટેબલ ટ્રસ્ટ આદિનાથ ચેરી ટેબલ ટ્રસ્ટ અને કલાપીતીર્થ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત યાદી ભરી આપની ૨૦૧૮ કાર્યક્રમ ને ભવ્ય સફળતા મળેલ. રામકૃષ્ણ ઓડિટોરિયમ હોલમાં વસંત પરીખ દ્વારા કવિ કલાપીના જીવન કવનને તાદ્રશ્ય કરતું સત્ય કરુણા પ્રેમ વિષય પર વ્યાખ્યાન શ્રોતાએ સ્થિરપ્રજ્ઞ મુદ્રામાં માણ્યું ગુજરાત ભરમાંથી સાહિત્ય રસિકોની વિશાળ હાજરીમાં કવિ કલાપીની ૧૪૪મી જન્મ જ્યંતી ઉજવાય રાજવી પરિવારની ઉપસ્થિતિમાં કવિ કલાપીની જન્મ જ્યંતી પ્રસંગે પુસ્તક પરબ ખુલ્લું મુકાયું