ગ્લોબલ રનિંગ ડે સેલિબ્રેશનમાં ૧૦૦ રનરોએ ભાગ લીધો

531

ગાંધીનગર અને અમદાવાદ ના ૧૦૦થી વધુ રનર્સ સવારે ૫.૩૦ કલાકે અમદાવાદમાં સીંધુભવન પાસેથી યોજાયેલા ગ્લોબલ રનીંગ ડે સેલિબ્રેશનમાં જોડાયા હતા. તેને ફ્‌લેગ ઓફ રાહુલ શર્મ, જગત કારાણી, સંજય થોરાતે આપ્યુ હતુ. દોડમાં ૧૨ વર્ષના બાળકથી લઇને ૬૫ વર્ષના વરિષ્ઠ જોડાયા હતા.

Previous articleગાડીમાં આવેલા ૨ લૂંટારાએ હીરા બજારમાં ફાયરિંગ કરી લૂંટ ચલાવી
Next articleપ્રહલાદનગર પાસે ટીમ્બર પોઇન્ટ કોમ્પ્લેક્સના ભોંયરામાં આગ, ૧૦૦થી વધુ લોકોને બચાવાયા