સ્વર્ણિમ પાર્ક ખાતે નિઃશુલ્ક યોગ તાલીમ વર્ગનો આરંભ

498

વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક ખાતે શુક્રવારથી દરરોજ સવારના ૬ઃ૩૦ કલાકથી યોગના તાલીમ વર્ગનો આરંભ થયો છે. ત્યારે નિશુલ્ક યોગ તાલીમ વર્ગમાં ભાગ લેવા ઇચ્છતા નગરજનોએ ૬ઃ૩૦ કલાક પહેલાં તાલીમના સ્થળે પોતાનું સ્થાન લેવા અનુરોધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

Previous articleજનસેવા કેન્દ્ર સેન્ટ્રલ ACથી સજ્જ કરી કાઉન્ટર ૧૫થી વધારી ૨૩ કરાશે
Next articleત્રાડીયા ગામમાં કરંટ લાગતાં ૧નું મોત, ૬ને ઈજા