ક.પરામાંથી ગાંજા સાથે એક ઝબ્બે

403

ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ આર.જે.શુક્લાને મળેલ બાતમી હકકિત આધારે પો.સ્ટે ના સટાફે ક.પરા પટેલ ફળી મા રહેતો અરવિંદભાઈ ઉર્ફે નાનું બોધાભાઈ ચોહાણ  જાતે.કોળી રહે. પટેલ ફળી  ક.પરા ભાવનગર વાળો રહેણાંકી મકાને  રેઇડ કરતા ઘરમાંથી ગાંજો ૩૫ ગ્રામ રૂ.૨૧૦/- તથા રોકડા રૂ.૪૪૦/- સહિતના   કુલ રૂપિયા.૬૫૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે મજકુર આરોપી સામે એન.ડી.પી.એસ એક્ટ તળે કાયદેસર કાર્યવાહી કરી પોલીસ  ઇન્સ.આર.જે.શુક્લા એ ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. અને  આગળની તપાસ એમ.બી.જાડેજા પો.સબ.ઇન્સ.ચલાવી રહયા છે.