જામનગર જોડીયા ગામની સ્વાતિ જાનીના શીરે મીસીસ ઈન્ડિયાનો તાજ

704

મૂળ સૌરાષ્ટ્ર ના જામનગર ના જોડિયા ની સ્વાતિ જાની વર્ષ ૨૦૧૮ માં ગેલેક્સિ મિસ ઇન્ડિયા નો આઇકોન બની મલ્ટીનેશનલ કંપની ઓ માં બ્રાન્ડ એમ્બેસેટર ની અનેકો ઓફર ઠુકરાવી સામાજિક ક્ષેત્રે મહિલા માટે કામ કરતી સંસ્થા ઓ માં વિવિધ સ્પર્ધા ઓ યોજી મહિલા સશક્તિકરણ નું સુંદર કાર્ય કરતી સ્વાતી જાની મૂળ સૌરાષ્ટ્ર ના જોડિયા ના ૨૩ વર્ષ પછી પણ ગેલેક્સિ માં ફોટો આઇકોન ઉપરાંત ઉતરોતર સર્પધા માં વિનર બનતા આવ્યા તેનો શ્રેય સમસ્ત નારી જાતિ ના ઉત્થાન ના કાર્યો ને આપે છે

અમદાવાદ ખાતે ૨૩ જૂન ના રોજ  યુનાઇટેડ ભારત અબીરા આયોજિત સ્પર્ધા માં મિસિસ ઇન્ડિયા  ના તાજ  સાથે ત્રણ એવોર્ડ બ્યુટી સ્માઈલ ટેલેન્ટેડ લેડી ડીસીપ્લીન લેડી બનતા સ્વાતી જાની ગૌરવવંતી ગુજરાતણ સમસ્ત નારી જગત માટે ઉમદાઉદારણ માત્ર ખૂબ સુરતી જ નહીં પણ વિચારો થી પણ સુંદર સ્વાતિ જાની સુરત શહેર ની એક ડઝન સામાજિક સંસ્થા ઓ માં મહત્વ ની સેવા આપે છે જીવદયા પરમાર્થ મહિલા સ્વનિર્ભર અને રોજગાર લક્ષી કાર્ય કરતી સંસ્થા ઓ માં મહિલા ઓ માટે વિવિધ તાલીમો સ્પર્ધા ઓ યોજી મહિલા ઓ ઉન્નત મસ્તક ગૌરવ લઈ શકે તેવા શિસ્ત સંસ્કારો ના  સ્વાતી જાની હિમાયતી છે. શોર્ય સાહસ સીલ ચારિત્ર્ય માટે મોટીવેશનલ સ્પીચ આપતા સ્ત્રી ઓ માટે આદર્શ નારી છે મોટી કંપની ઓ ની  બ્રાન્ડ એમ્બેસેટર બનવા ની ઓફરો નો ઇન્કાર કરતા સ્વાતિ જાની ના મેરેજ ૨૩ પછી પણ આટલી સુંદરતા એ કુદરત ની અનુપમ ભેટ શરીર નુમાઈશ માટે નહીં પણ આદર્શ આર્ય નારી ઓ ના અનુચરણ માટે છે તેમ કહેતા ગૌરવ અનુભવતા સ્વાતિ જાની  મિસિસ ઇન્ડિયા નો તાજ મેળતા ગુજરાતી ઓ માટે ગૌરવ ની વાત છે સુરત ને કર્મભૂમિ બનાવી અનેકો સ્વૈચ્છિક સંસ્થા ઓ માં સેવારત સ્વાતિ જાની મોટિવેશન સ્પીકર સાથે મહિલા ઉત્કર્ષ માટે સતત કાર્યરત રહે છે.

Previous articleનર્સિંગની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી
Next articleસફાઈ કર્મચારીઓની હવે જીપીએસથી હાજરી પુરાશે