નંદકુંવરબા કોલેજમાં જનક જોશીનું વ્યાખ્યાન

695
bvn1592017-11.jpg

નંદકુંવરબા મહિલા કોલેજ – દેવરાજનગર ખાતે બી.એ.ની હિન્દી વિભાગની વિદ્યાર્થીનીઓ પાટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા, ભાવનગર ડો. જનક જોષીનું હિન્દી કહાનીઓનો ઉદ્દભવ અને વિકાસ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં, હિન્દુ ભાષામાં લખેલી પ્રખ્યાત વાર્તાઓની જાણકારી આપી તેનું વિશ્લેષણ કર્યુ હતું. 

Previous articleજાફરાબાદ તાલુકાના પાંચ ગામોમાં નર્મદારથનું સ્વાગત
Next articleસિહોરની શિવશકિત સોસાયટીમાં રસ્તો ખુલ્લો કરવાની થયેલી માંગ