ઘોઘારોડ પર પાણીની લાઈન તુટી

787
bhav12-2-2018-4.jpg

શહેરના ઘોઘારોડ પર ફાતીમા સ્કુલની પાસે લાઈનનું ખોદાણ કામ ચાલું હોય જેમાં પાણીની લાઈન તુટી જતા બેફામ રીતે પાણી રોડ પર આવી ગયું હતું અને ઠેર-ઠેર પાણીના ખાબોચીયા ભરાયા હતા. જેથી રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી હતી.