રથયાત્રા સરદાર યુવા મંડળનો ફ્લોટ બીજા નંબરે

452

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સરદાર યુવા મંડળ દ્વારામાં મા-બાપને ભૂલશો નહીં વિષય પર થીમ બનાવીને ફ્લોટ મુક્યો હતો. રથયાત્રામાં ૧૧૭ ફ્લોટ માંથી સરદાર યુવામંડળ ભાવનગરનો બીજો નંબર પ્રાપ્ત કરેલ આપી તા.૦૭-૦૭ ના રોજ ભગવાન જગન્નાથજી સમિતિના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયા તથા વસાણીભાઇના વરદ હસ્તે રોકડ પુરસ્કાર સરદાર યુવા મંડળની ટીમને અર્પણ કરેલ જેમાં મંડળની ટીમ ઉપસ્થિત રહેલ.

Previous articleસ્ટુડન્ટ પાવર ગૃપના પ્રમુખ તરીકે એડવોકેટ અક્ષય ચુડાસમાની નિમણુંક
Next articleસિહોર ખાતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વૃક્ષારોપણ