બીજા તબકકાની વિદ્યા સહાયકની ભરતી માટે આવેદનપત્ર અપાયુ

404

રાજયમાં શિક્ષકોની ઘટ હોવા છતાં ભરતી નહીં કરતાં ટેટ પાસ ઉમેદવારો દ્વારા ભરતી કરવા માટે મુખ્યમંત્રીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યાનુસાર ધોરણ – ૬ થી ૮ માં આઠ હજાર કરતાં વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે, શિક્ષકોની ઘટના કારણે શિક્ષણનું સ્થળ કથળી રહયું છે. જયારે બીજી તરફ પ૦ હજાર કરતાં વધારે ઉમેદવારો ટેટ પરીક્ષા આપીને ઉત્તિર્ણ થયેલા છે જેની ભરતી કરવામાં આવે તેવી માંગણી સાથે તેમણે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિત લાગતા-વળગતાએ આવેદન આપ્યું હતું.

 

Previous articleમણિનગરમાં ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ પર હુમલો
Next articleધોળાકુવામાં ગંદકીના ઢગ વચ્ચે વસવાટ કરતાં ગ્રામજનો