નંદકુંવરબા કોલેજમાં રૂબેલા રસીકરણ કેમ્પ

939
bvn1422018-9.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજના એન.એસ.એસ.યુનિટની વાર્ષિક શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભારતની અંદર શારિરીક રીતે વિકલાંગ બાળકોના દરમાં વધારો જોવા મળ્યો હતો. આથી, આ અંગે જાગૃતિ લાવવાના હેતુથી આ શિબિરમાં ૪૬૮ વિદ્યાર્થીનીઓને રૂબીલા રસી આપવામાં આવી હતી. પી.એન.આર. સોસાયટીના સહયોગથી આ કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થીનીઓ અને સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ પણ ભાગ લીધો હતો.

Previous articleબોરડા ગામે મહા શિવરાત્રીની ઉજવણી
Next articleપચ્છેગામ નજીકથી ઇગ્લીશ દારૂ ઝડપી પાડતી વલ્લભીપુર પોલીસ