ઘોઘાના વાવડી ગામે પ્રમુખ સંજયસિંહ ગોહિલની હાજરીમાં ખેડુત શિબિર યોજાઈ

518

ઘોઘા તાલુકાના સ્માર્ટ વિલેજ વાવડી ગામે તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને ખેડૂત સીબીર યોજાય,જેમાં જિલ્લા પંચાયત સદશ્ય સુરજીતસિંહ ગોહિલ,વાવડી ગામના યુવાન ઉત્સાહી સરપંચ મહેન્દ્રસિંહ ગોહિલ,વિસ્તરણ અધિકારી ભાર્ગવભાઈ, વિજ્ઞાનિક નટુભાઈપટેલ, મદદનીશ ખેતીનીયામક પરમબેન દવેતલાટી મંત્રી, બી.જે, ધાધલિયા, વિનયભાઈ પટેલ, ગ્રામસેવક, ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહયા,તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા આધુનિક ખેતી કરવા અને ખેતી લક્ષી વિવિધ યોજનાઓ લાભ જણાવ્યું

Previous articleઢસા આરજેએચ હાઇ.માં રાહતદરે નોટબુક વિતરણ
Next articleબેંક ઓફ બરોડાનાં સ્થાપનાદિને વડલી પ્રા.શાળામાં કિટ વિતરણ