પરચુરણ ચિઝવસ્તુની દુકાના તાળા તુટયા

789
bvn1822018-10.jpg

શહેરના આંબાચોક સ્થિત મામાના ખાંડણીયા રોડ પર આવેલ નાથાણી સ્ટોર નામની દુકાનના ગત મોડી રાત્રે કોઈ હરામખોરો તાળા તોડી બાળકોના ભાગ પીપરમેન્ટ બિસ્કીટ સહિત રોકડ રકમ મળી કુલ રૂા. રપ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયા હતાં. જો કે આ બનાવ અંગે પણ દુકાન માલિક દ્વારા કોઈ ફરિયાદ ન નોંધાવતા અચરજ ફેલાયું છે. 

Previous articleડિસ્ટ્રીક્ટ શુટીંગ સ્પર્ધાનો પ્રારંભ
Next articleફુલસર સ્થિત આવાસ યોજના વસાહતમાં ચોરી