ઇશ્વરીયાના ઇશ્વરપુર અને કૃષ્ણપરાની આંગણવાડીના બાળકોનો લોકભારતી સણોસરા ખાતે પ્રવાસ યોજાઇ ગયો. સંચાલક નીધિબેન દવે સાથે સહાયકો જયશ્રીબેન રાઠોડ તથા રિનાબેન પરમારના આયોજનમાં યોજનાના નીરિક્ષક હેમાબેન દવે પણ બાળકોની મોજમાં જોડાયા હતા. દાનેવ આશ્રમમાં સૌએ પ્રસાદની મોજ લીધી હતી.
















