ચિલોડા ક્રોસિંગ પાસે એક્ટિવાચાલક યુવતીને ટ્રકે કચડી, ઘટના સ્થળે મોત

2633

શહેરના ચિલોડા ક્રોસિંગ પાસે એક એક્ટિવાચાલક યુવતીને ટ્રકે અડફેટે લીધી હતી. જેમાં ઘટના સ્થળે જ ગંભીર રીતે ઘવાયેલી યુવતીનું મોત નિપજ્યું હતું.

જેને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટાળો ઉમટી પડ્‌યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleઅમદાવાદઃ કચરાના ઢગલામાં પડેલી પ્લાસ્ટીકની થેલીમાંથી ‘નવજાત બાળકી’ મળી
Next articleપાટનગરમાં ૯ સ્થળે વીજળી ઉત્પન્ન કરતાં ૨૪ સોલર ટ્રી લગાડવામાં આવશે