ઈન્ડિયા પેઈન્ટીંગ સ્પર્ધામાં ચિત્રકાર વાઘેલાની સિધ્ધિ

772
bvn2322018-6.jpg

તાજેતરમાં દેશભરમાંથી આવેલા ચિત્રકારો વચ્ચે ચિત્ર સ્પર્ધાનું પુના ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાવનગરના ખ્યાતનામ ચિત્રકાર અને શહેર નજીકના ફરિયાદકા સ્થિત શાળામાં ફરજરત રસીકભાઈ વાઘેલાએ ભાગ લીધો હતો અને વિજેતા જાહેર થયા હતા. આ સિધ્ધિ અન્વયે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રસીકભાઈએ આ સન્માન પ્રાપ્ત કરી સમગ્ર ભાવેણાનું ગૌરવ વધાર્યુ છે.

Previous articleપાલિકામાં પક્ષ વિરોધી ફોર્મ ભરતા સિહોર આઈટી સેલના બેના હોદ્દ રદ્દ
Next articleરીક્ષા પલ્ટી ખાઈ જતાં ૯ને ઈજા વૃધ્ધાનું ઘટના સ્થળે થયેલું મોત