GujaratGandhinagar એસજીવીપીમાં વિદ્યાર્થીઓ દ્વારા વિશેષરીતે આની ઉજવણી By admin - August 13, 2019 481 જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી બાદ આની ઉજવણી જુદા જુદા ભાગોમાં થઇ રહી છે. આના ભાગરુપે ચારોડી એસજીવીપીમાં વિદ્યાર્થીઓ દ્વારા વિશેષરીતે આની ઉજવણી ફીગરના આકારમાં કરાઈ હતી.