BMC સ્પોર્ટલીગનુ સમાપન

801
bvn2622018-8.jpg

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ૨ દિવસીય સ્પોર્ટલીગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસ દરમિયાન અનેક સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં વિજેતાઓને ઈનામો દ્વારા નવાજવામાં આવ્યા હતા આ તકે મહા.પાના મેયર, કમિશ્નર સહિત અધિકારી ગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleચોરાઉ મો.સા. સાથે બોરતળાવનો શખ્સ ઝડપાયો
Next articleઅકવાડા ખાતે સમુહ લગ્નમાં ર૧૧ દંપતિ જોડાયા