ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા અનાજ કીટ વિતરણ

729
bvn2722018-7.jpg

ક્રિષ્ના ફાઉન્ડેશન ભાવનગર દ્વારા અંધ અભ્યુદય મંડળના રપ પરિવારોને એક મહિનાનું કાચુ રેશનથી અનાજ કીટનું વિતરણ અંધ ઉદ્યોગ શાળાના પ્રાર્થના હોલમાં કરવામાં આવ્યું હતું. ભાટીયા પરિવાર દ્વારા લાભાર્થી પરિવારોને કીટ આપેલ. આ પ્રસંગે મહેશ દવે, સતિષ ગોયલ, બિપીન શર્મા, અંધ ઉદ્યોગ શાળાના લાભુભાઈ સોનાણી સહિત ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleસેવાભાવી પિતા-પુત્રએ દરિદ્ર ભિક્ષુકનો જીવ બચાવ્યો
Next articleપાલીતાણા આવી રહેલ લક્ઝરી બસમાં આગ લાગતા ફાયર દોડ્યું