લાલ – તીખા – મરચાની ખડીઓમાં રૂધાંતું બાળપણ

740
gandhi2822018-4.jpg

બાળપણ એ જીવનનો યાદગાર તબકકો છે. જેમાં આ બાળકો મરચા સૂકા – લાલ ચૂંટીને પોતાના માવતરને મદદ કરવા માટે અને બે ટંકનો રોટલો પોતાનો અને પોતાના મા-બાપ – કુટુંબીનો બળવા ઉમદા બાળપણ વેડફતા ઉપરોકત તસ્વીરમાં જોવા મળી રહ્યા છે. 
આ મસાલાની સીઝનમાં ખાસ કરીને ગરીબ વર્ગના બાળકો શિક્ષણ લેતાં હોય તો પણ શાળા બંક કરીને મજૂરી કરવા જવા મજબૂર બને છે અને મોટાભાગની મરચાની ખડીઓ પર આવું બાળપણ સૂકા લાલ મરચાની આડમાં રૂંધાંતું જોવા મળે છે. કાયદા છે પરંતુ કાયદાથી આ શકય બને તેવું લાગતું નથી. 

Previous articleપાટણ દલિત કાંડ મુદ્દે ગૃહ મુલત્વી રાખવુ પડયું
Next articleમાણસા નગરપાલિકા પ્રમુખ બાબુભાઇ પટેલ : ઉપપ્રમુખ પદે ગીતાબેન ઠાકોર