સિહોરની જ્ઞાનભારતી સ્કુલમાં બાળ મેળો

768
bvn2822018-1.jpg

સિહોરની ભારતી એજયુકેશન સોસાયટી દ્વારા એક દિવસીય બાળ આનંદ મેળો યોજાયો હતો. આ બાળ આનંદ મેળો સિહોર પીએસઆઈ જે.એમ. પરમારના હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ જેમાં સ્કુલમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા વિવિધ ખાણીપીણીના સ્ટોલ કરવામાં આવેલ સિહોરની જનતાને આ મેળાનો લાભ મળી રહે તે હેતુથી સ્કુલના કાર્યવાહકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમ સફળ બનાવવા સ્કુલના જગદીશભાઈ તથા તેની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. 

Previous articleપાલિતાણા હાઈ. એનએસએસ યુનિટ દ્વારા લુવારવાવ ગામે શિબિર યોજાઈ
Next articleસિહોરની જ્ઞાનભારતી સ્કુલમાં બાળ મેળો