ફાગ પર્વને લઈને ખજુર, ધાણી, પતાસાનું વેચાણ

1111
bvn2822018-16.jpg

ફાગણ માસના વસંત પર્વ હોળી, ધૂળેટીની આગમન ટાણે આ પર્વની ઉજવણીમાં ખજુર, મકાઈની ધાણી, પતાસા, દાળીયા સહિતના ખાદ્ય પદાર્થોનું શાસ્ત્રોક્ત વેદોક્ત અને આયુર્વેદ દ્રષ્ટિએ પણ ખાસ મહત્વ છે. જે અન્વયે ફાગ પર્વ ઢુકડુ હોય શહેરની બજારોમાં આવા પદાર્થોનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે.

Previous articleડો.સુનિલ દ્વિવેદીનું વ્યાખ્યાન યોજાયુંૃ
Next articleતળાજા પંથકમાં ૧૦૮ની ખુટતી સેવાથી ગ્રામ્ય પ્રજા પરેશાન