ઘોઘા ગામે જર્જરીત મકાન ધરાશાયી

1105
bvn1892017-1.jpg

ઘોઘા ગામે આવેલ મુનારવાડા વિસ્તારમાં આવેલ એક જુનવાણી બાંધકામ ધરાવતું જર્જરીત મકાનનો એક ભાગ એકાએક ધરાશાયી થયો હતો. આ બનાવ સમયે મકાનમાં કોઈ વ્યક્તિ હાજર ન હોય આથી જાનહાની ટળી જવા પામી હતી. ઘોઘા ગામે અસંખ્ય મકાનો બદ્દથી બદ્દતર હાલતમાં છે જે ગમે ત્યારે મોટી જાનહાની સર્જે તેમ હોવા છતાં જવાબદાર નિંભર તંત્રની આળસ-ઉંઘ નથી ઉડતી 

Previous articleતળાજા એસ.ટી. બસ સ્ટેન્ડનું ર કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે
Next articleરેલ્વે ટર્મીનસ ખાતે જાહેર સ્વચ્છતા અભિયાન