મહેન્દ્રસિંહ બોરાટનું મહંત શાંતિદાસબાપુ દ્વારા સન્માન

605
guj932018-3.jpg

રાજકોટના ભગવતી આશ્રમના મહંત શાંતિદાસબાપુ દ્વારા વંશાવલી સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્રસિંહ બોરાજ બારોટનું સન્માન કૃષ્ણ ભગવાનની મૂર્તિ અર્પણ કરી આશિર્વાદ પાઠવ્યા હતા.
રાજકોટના ભગવતી આશ્રમના મહંત શાંતિદાસબાપુ દ્વારા વંશાવલી સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજસ્થાન રાજ્ય સરકારના રાજ્ય મંત્રી મહેન્દ્રસિંહનું સંત શિરોમણી શાંતિદાસબાપુએ કૃષ્ણ ભગવાનની મૂર્તિ અર્પણ કરી આશિર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ શંભુજી રાવ, સુપ્રસિધ્ધ ગુલાબદાન બારોટ, સતિષભાઈ બારોટ, દિનેશભાઈ બારોટ, કનકભાઈ બારોટ, ધીરેનભાઈ બારોટ જામનગર, જોરૂભાઈ બારોટ ઉના સહિત હાજર રહેલ.