વલભીપુરની બ્રાન્ચ શાળામાં નવરાત્રી મહોત્સવ યોજાયો

408

બ્રાન્ચશાળા,વલભીપુરમાં નવરાત્રી પર્વના અનુસંધાને આજ રોજ ધોરણ ૧ થી ૮ ના બાળકો માટે ગરબાનું આયોજન કરવામાં આવેલ.   જેમાં બાળકો વિવિધ વેશભૂષા..પારંપરિક વસ્ત્રો અને રંગીન વસ્ત્રો પરિધાન કરી બાળકોએ ગરબાની રંગત માણી હતી.ખૂબ જ ઉત્સાહ અને હર્ષ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.

Previous articleઆજે સાતમું નોરતુઃ કાલરાત્રી માતાની પૂજા કરવી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે