વડાપ્રધાનની માતાને મળ્યા રાષ્ટ્રપતી રામનાથ કોવીંદ

356

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની મુલાકાતે ગુજરાત પહોંચ્યા છે. રવિવારના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાશ્રીને મળવા તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા.

Previous articleગળતેશ્વરના અંબાવની પાસે દુર્ઘટનામાં પાંચના મોત થયા
Next articleજ્ઞાન મંદિરના જૈન પ્રાચીન ગ્રંથથી રાષ્ટ્રપતિ પ્રભાવિત