Uncategorized ગરીબ કુટુંબો માટે ચંપલનું વિતરણ By admin - March 16, 2018 797 ઉનાળાની ગરમી શરૂ થઈ રહી છે. તે પુર્વે શિશુવિહાર સંસ્થા દ્વારા ૩૦૦ શ્રમિક પરિવારોને ચંપલનું વિતરણ કરવામાં આવેલ છે. ઉષાબહેન શાહ તથા શારદાબહેન પંડયા પરિવારના સહકારથી સતત બીજા વર્ષે સંસ્થાએ શ્રમિક કુટુંબોને રૂા. ૪૦,૦૦૦/-ની મદદ કરી છે.