મહિલા આઈટીઆઈ દ્વારા પ્રદર્શન

841
bvn1992017-9.jpg

ભાવનગર ખાતે મહિલા આઈટીઆઈ દ્વારા નવરાત્રિને લઈને પ્રદર્શન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનો દ્વારા તૈયાર કરાયેલી વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવેલ. જેને બહેનોએ નિહાળ્યું હતું.