ડાકોર અશકતા આશ્રમ દ્વારા શિશુવિહાર સંસ્થાનું સન્માન કરવામાં આવ્યું

334

રવિવારે ના રોજ ડાકોર અશકતા આશ્રમ દ્વારા શિશુવિહાર સંસ્થાનું સન્માન કરવામાં આવ્યું.સંસ્થાના પ્રતિનિધિ શ્રી કૃપાબહેન ઓઝા તથા શ્રી ઉષાબહેન રાઠોડે આ સન્માન સ્વીકારવામાં આવ્યું. શ્રી ઉષાબહેન ચંદ્રવદન ભાઈ શાહનો શિશુવિહાર સંસ્થા પરિવાર આભાર માને છે