બ્રહ્માકુમારીઝ ગાંધીનગર સેવાકેન્દ્રના ૪૦મા વાર્ષિકોત્સવ નિમિત્તે રંગમંચ

1194

ગાંધીનગર ખાતે ૧૬ થી ૨૦ નવેમ્બર, ૨૦૧૯, રોજ રાત્રે ૭.૩૦ થી ૯.૩૦ આયોજિત “શ્રીમદ ભગવદ ગીતાનું અદભૂત રહસ્ય” કાર્યક્રમનું દિપપ્રાગટ્ય કરી મંગળ ઉદઘાટન કરતાં રાજ્યના શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌસંવર્ધન અને નાગરિક ઉડ્ડયન ના માન. 

મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આદરણીય ઉષાદીદી, રીટાબેન પટેલ, મેયર, ગાંધીનગર મહાનગરપાલિકા, પ્રોફે. સરત કુમાર કે પાત્રા, સેકટર-૨૮, ગાંધીનગર-ડાયરેકટર ઓફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફરમેશન ટેકનોલોજી, વડોદરા, પ્રવિણભાઈ પટેલ વાઇસ ચેરમેન, ગાંધીનગર નાગરિક કો-ઓ. બેંક લિ.તથા પૂર્વ મેયર ગાંધીનગર મહાનગરપાલિકા તથા રાજયોગિની કૈલાશ દીદી-સંચાલિકા- બ્રહ્માકુમારીઝ ગાંધીનગર ખાતે યોજાય ગયો.

Previous articleમહેસાણા જિલ્લામાં ટૂંક સમયમાં સુરક્ષિત ઓટો સેવાની શરૂઆત થશે નાગરિકોની સલામતી માટે નવતર પ્રયોગ : એસ પી મનીષ સિંહનો
Next articleગણેશ વાસુદેવ માવળંકરની ૧૩૨મી તેમજ ઠક્કરબાપાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલી અપાશે