તળાજા તાલુકાના બપાડા અને ધારડી ગામે રાબેતા મુજબ શૈક્ષણીક કાર્ય શરૂ

537

ભાવનગર જિલ્લાના
તળાજા તાલુકાના બપાડા અને ધારડી પ્રાથમિક શાળામાં તા. ૧૯/૧૧/૨૦૧૯ના રોજ ગ્રામજનો, સરપંચ સાથે મીટીંગ કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મિતાબેન જે. દુધરેજિયા તથા નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી વિરલભાઈ યુ. વ્યાસે શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ કરાવેલ છે. તેમ મીતાબેન દુધરેજીયા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ભાવનગર એ જણાવ્યુ છે.