જી.જે.પટેલ હા.સે.સ્કૂલ, વિદ્યાનગરી, ગૌરવ

672

જી.જે.પટેલ હા.સે.સ્કૂલ, વિદ્યાનગરી, રાજય સરકાર ગાંધીનગર દ્વારા આયોજીત કલા મહાકુંભ સ્પર્ધા -૨૦૧૯-૨૦ તા. ૧૮/૧/૨૦૨૦ ના રોજ હિંમતનગર તાલુકાનો મહાકુંભ, હિંમતનગર શહેર ખાતે યોજાયેલ જેમા વર્ષ ૬ થી ૧૪ માં સમુહ ગીત –બીજો નંબર , લગ્ન ગીત – ત્રીજો નંબર , લોક ગીત –નિજાંનદી સોહમ પ્રથમ નંબર, એકપાત્રીય – પવન પટેલ પ્રથમ નંબર, તબલા વાદન – તીર્થ પટેલ બીજો નંબર, વકતૃત્વ – નક્ષ નાયી બીજો નંબર , નિબંધ – પ્રેમ પટેલ ત્રીજો નંબર, હાર્મોનીયમ વાદન – કરીના પટેલ પ્રથમ નંબર મેળવેલ છે. વર્ષ ૧૫ થી ૨૦ માં સમુહ ગીત –પ્રથમ નંબર , લગ્ન ગીત – બીજો નંબર ,એકપાત્રીય – મીતલ રાઠોડ બીજો નંબર , વકતૃત્વ – મીહી પટેલ ત્રીજો નંબર , નિબંધ – સ્વાતી ભગોરા ત્રીજો નંબર , વર્ષ ૨૧ થી ૫૯ માં તબલા વાદન – વિજયભાઇ ભરખડા પ્રથમ નંબર મેળવ્યા તે બદલ સંસ્થાના પ્રમુખશ્રી ડૉ.ડી.એલ.પટેલ, સી.ઇ.ઓ. શ્રી.ગૌરવભાઇ દરજી, આચાર્યશ્રી જીગરભાઇ જોષી, સંગીત શિક્ષક વિજયભાઇ ભરખડા તેમજ સ્ટાફ સૌ કોઇએ અભિનંદન પાઠવ્યા તેમજ પ્રગતિ કરે એવી અભ્યાર્થના.

Previous articleઅમદાવાદ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે લાયન્સ કલબ ઇન્ટરનેશનલ થતા સર્વોદય યુથ વેલ્ફેર સોસાયટી ગુજરાત આયોજિત પાંચોમો સમૂહ લગ્નોત્સવ યોજાયો મેયર સહીત ના મહાનુભવો ની ઉપસ્થિતિ રહ્યા
Next articleદામનગર થી ગારીયાધાર જતા સ્ટેટ ના માર્ગ નું રૂપિયા અઢી કરોડ ના ખર્ચે નવીનીકરણ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર વરદહસ્તે ખાતમહુર્ત કરાયું Inbox x