મેલડી માતાના મંદિરે ત્રિવિધ ઉત્સવ યોજાયો

926
bvn2832018-12.jpg

શહેરના વડવા તલાવડી ખાતે નવનિર્મિત ચુલવાળા મેલડી માતાના મંદિર ખાતે મેલડી માતાની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, મેલડી માંનો ર૪ કલાકનો નવરંગો માંડવો તથા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટીસંખ્યામાં માઈ ભક્તો ધર્મરસમાં લીન બન્યા હતા.

Previous articleસિહોરના પૂજા પ્રસુતિગૃહમાં ગેરકાયદે સોનોગ્રાફી કરતા ડો.રાજેશ્વરી ઝડપાયા
Next articleજવાહર મેદાનનો રૂપિયા ૧૭ કરોડનો વેરો બાકી