ઘોઘાના ચાવડા પરિવાર ના ભાણેજ એવા ક્યુટ જોડીયા ભાઇઓ ધર્મ અને ધ્યાન વાઘેલા નો આજે જન્મ દિવસ છે.

518

ઘોઘા ના ચાવડા પરિવાર ના ભાણેજ એવા જુનાગઢ સ્થિત ક્યુટ જોડીયા ભાઇ ઓ ધર્મ અને ધ્યાન વાઘેલા નો આજે જન્મ દિવસ છે. તેઓ આજે તા.12 મી ને શુક્રવારે ત્રણ વર્ષ પુરાં કરી ચોથા વર્ષ માં પ્રવેશ કરશે.
ધર્મ અને ધ્યાન વાઘેલા ના આજના જન્મ દિવસ નિમિત્તે સ્વ દાદા મગનલાલ.દાદીમા કુંદનબેન.પપ્પા પ્રમોદભાઇ.મમ્મી પ્રજ્ઞાબેન. કાકા મનીષભાઈ. કાકી આરાધનાબેન.અને ભાઇ વિવાન.નાના સ્વ મણિદાદા. નાનીમા દમયંતિબેન. મામા પ્રદીપભાઇ .અને યોગેશભાઈ ચાવડા(મુખ્ય ઈજનેર માર્ગ મકાન વિભાગ. ગાંધીનગર. ) મામી જાગૃતિબેન. દીદી ડો વૃત્તિ ચાવડા.ભાઇ ડો દેવ ચાવડા.માસીઓ પ્રતિભા.ભારતી.નિતા.જ્યોતિ. નયના.અને સમસ્ત ચાવડા પરિવાર.ઘોઘા તથા વાઘેલા પરિવાર જુનાગઢ ઉપરાંત વિશાળ મિત્રવર્તુળ સગાસંબંધી ઓ દ્વારા બન્ને જોડીયા ભાઇ ઓ ધર્મ અને ધ્યાન ને નિરોગી અને વિદ્યા વાન એવા ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ અને આશિર્વાદ પાઠવ્યા છે.

Previous articleપ્રાણઘાતક હથીયારો લઇને નિકળી પડતા અને પોતાની સાંઢીયાવાડ વિસ્તાર મા ઘાક જમાવતા ઇસમને ભાવનગર શહેર તથા જીલ્લા ની હદ માથી છ માસ માટે હદપાર કરતી ગંગાજળિયા પોલીસ
Next articleજેલ રોડ પર રહેતા કાજલબેન નો આજે જન્મદિવસ