સિહોર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ

1220
bvn142018-1.jpg

સિહોર ખાતે હનુમાનધારા, ચેતન હનુમાન, શાંત હનુમાન, હનુમાનની લીંબડી સહિત વિવિધ જગ્યાએ આજ સવારથી ભકતોનો ઘોડાપુર જોવા મળ્યા હતાં. આખો દિવસ ધાર્મિક વાતાવરણમાં પસાર થયો ઠેર-ઠેર પ્રસાદી વિતરણ, હોમ હવન અને સાંજે મહાપ્રસાદ જેવા કાર્યક્રમોની વણજાર જોવા મળીહ તી. ત્યારે હનુમાનધારા તથા શાંત હનુમાન ખાતે આકર્ષક રંગબેરંગી રોશનીથી ભકતોના મન જીત્યા હતા ત્યારે ભકતજનો દ્વારા શનિવાર અને હનુમાન જયંતિની પ્રસંગે હનુમાનજી મહારાજના દર્શન ધન્યતા અનુભવી હતી. 

Previous articleડીસ્ટ્રીકટ હેલ્થ મિશનની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઈ
Next articleઝંઝરીયા ખાતે ભકતોનો પુષ્કળ પ્રવાહ