Gujarat રાણપુર શહેરમાં વધી રહેલા કોરોનાના કેસો ને લઈ તંત્ર દ્રારા સેનિટાઈઝર નો છંટકાવ કરાયો By admin - July 21, 2020 323 બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં વધતા જતા કોરોના વાયરસના સંક્રમણ ને લઈ રાણપુર ગ્રામ પંચાયત દ્રારા રાણપુરની મુખ્ય બજારો તેમજ જાહેર માર્ગો પર સેનીટાઈઝર નો છંટકાવ કરવામાં આવ્યો હતો. તસવીર-વિપુલ લુહાર