વલભીપુર ખાતે ખેડૂતો ના સિંચાઈ ના પાણી માંગ સાથે કોંગ્રેસ ના ધરણા કરતા ની સાથે અધિકારીઓ પહોંચ્યા ઉપવાસી છાવણી ની મુલાકાતે.

406

લભીપુર ખાતે આવેલ સિંચાઈ ઓફિસ ની બહાર કોંગ્રેસ દ્વારા મંડપ નાખી ધરણા. કોંગ્રેસ નેતા જગદીશ ચાવડા તેમજ રાઘવજીભાઈ ગાયકવાડી અને વલભીપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ મકવાણા બેઠા ધરણા પર. ધરણા માં બેસતા ની સાથે જ સિંચાઈ વિભાગના અધિકારીઓ સફાળા જાગ્યા.અધિકારીઓ દ્વારા ઉપવાસી છાવણીમાં પહોંચી આવતીકાલે સંપૂર્ણ તપાસ કરી અને તાત્કાલિક પગલાં લેવા લેખિત માં અપાઈ બાંહેધરી.
તસ્વીર ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

Previous articleદામનગરમા સૌ પ્રથમ હેન્ડવોશની સુવિધા કરતા પટેલ મેડીકલ સ્ટોરવાળા પ્રિતેશ નારોલા.
Next articleસમસ્ત જાળેલા પરિવાર ના કુળદેવી ગેલી અંબે માતાજી પાટોત્સવ કોરોના ના કારણે બંધ રાખેલ છે