નંદકુંવરબા કોલેજ કબડ્ડીમાં ચેમ્પિયન

1289
bvn2182017-15.jpg

ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા ઈન્ટર કોલેજ કબડ્ડીની સ્પર્ધામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન અને સંચાલિત વિવિધ કોલેજોની બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં નંદકુંવરબા મહિલા કોલેજની ટીમે તેમની હરીફ ટીમોને પરાજીત કરીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.

Previous articleદક્ષ પ્રજાપતિ ઈનામ વિતરણ
Next articleટેબલટેનિસમાં દક્ષિણામૂર્તિનો શ્રેષ્ઠ દેખાવ