ભાજપના પંચાયત ચૂંટણીમાં બિનહરીફ કેશુભાઈ પંચાળા પરસોત્તમભાઈની મુલાકાતે

93

બોટાદ જીલ્લા પંચાયતનીરાણપુર બેઠકના ભાજપના બિનહરીફ ચુંટાયેલ ઉમેદવાર કેશુભાઈ પંચાળાએ પરસોત્તમ સોલંકીની શુભેચ્છા મુલાકાત કરી.બોટાદ જીલ્લાના રાણપુરની જીલ્લા પંચાયતની બેઠકના ભાજપના બિનહરીફ ચુંટાઈ આવેલા ઉમેદવાર અને રાણપુર તાલુકા કોળી સમાજના આગેવાન કેશુભાઈ પંચાળાએ રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની શુભેચ્છા મુલાકાત લીધી.