મામા દેવનો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

713
bvn942018-4.jpg

શહેરના સુભાષનગર સાઈદર્શન પાર્ક ખાતે આવેલ મામાદેવના ઓટલાનો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો હતો પાટોત્સવ નિમિત્તે આયોજકો દ્વારા સત્યનારાયણની કથા, રામદરબાર, હવનવીધી, મામાદેવનો નેજો ચડાવ્યો અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં આ વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.