Uncategorized ઈન્દ્રાણી માતાજીનો મુકુટ ચોર ઝડપાયો By admin - April 10, 2018 842 ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ઇન્દ્રાણી માતાજીના મંદિરનાં સંકુલમાં હનુમાનજી મંદિરને બપોરે પુજારી મહેન્દ્રકુમાર મહેતા બંધ કરતાં હનુમાનજીની મૂર્તિ પર રૂ.૫ હજારની કિંમતનો ચાંદીનો મુકુટ ચોરનારને ઈન્ફોસીટી પોલીસે ઝડપી પાડયો હતો.