કાયદો વ્યવસ્થા જાળવવા પીએસઆઈ સોલંકીને સિહોર પો. સ્ટેશનની જવાબદારી સોંપતા જ પોતાની કાબેલિયત બતાવતા જ બુટલેગરો અને આવારા તત્વો ભૂગર્ભમાં ઘુસી ગયા હતા. સિહોરની બજારોમાં ટ્રાફિકને અડચણ ગેરકાયદેસર લારીઓ ઉપર ઘોસ બોલાવતા ર૦ લારીઓને પકડીને લારીધારકોને જેલ ભેગા કરી દીધા હતા. પીએસઆઈ સોલંકીની દબંગગીરીથી સિહોરીજનોએ હાશકારો અનુભવ્યો છે.



















