સિહોરમાં ટ્રાફીકને નડતર લારીઓ ડીટેઈન

723
bvn1042018-2.jpg

કાયદો વ્યવસ્થા જાળવવા પીએસઆઈ સોલંકીને સિહોર પો. સ્ટેશનની જવાબદારી સોંપતા જ પોતાની કાબેલિયત બતાવતા જ બુટલેગરો અને આવારા તત્વો ભૂગર્ભમાં ઘુસી ગયા હતા. સિહોરની બજારોમાં ટ્રાફિકને અડચણ ગેરકાયદેસર લારીઓ ઉપર ઘોસ બોલાવતા ર૦ લારીઓને પકડીને લારીધારકોને જેલ ભેગા કરી દીધા હતા. પીએસઆઈ સોલંકીની દબંગગીરીથી સિહોરીજનોએ હાશકારો અનુભવ્યો છે.

Previous articleમાળનાથ ગ્રુપ દ્વારા પાણીના કુંડાનું વિતરણ
Next articleમીઠાપુર પ્રાથમિક શાળાના બાળકોનો વિદાય સમારોહ