કુંભારવાડા કબ્રસ્તાન ખાતે મેયરે મૃતકોના સ્વજનોને સાત્વના પાઠવી

582

બે માસૂમ બાળકો સહિત બે મહિલા અને બે પુરુષો ની ભાવનગર શહેરના કુંભારવાડા કબ્રસ્તાન માં કરવામાં આવી હતી, મરહુમને ગુસલ વિધિ પણ કબ્રસ્તાનમાં જ કરવામાં આવી હતી તેમજ કબ્રસ્તાનના પટાંગણમાં જ જનાજા ની નમાજ અદા કરવામાં આવી હતી, અને તમામ મરહુમો હક્કમાં સામુહિક દુવાઓ કરવામાં આવી હતી, કુંભારવાડા કબ્રસ્તાન ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તથા મેયર કીર્તિબેન દાણીધારીયા સહિતના રાજકીય અગ્રણીઓ એ મૃતકોના સ્વજનોને સાંત્વના પાઠવી હતી આ અકસ્માત ને પગલે લોકો માં ભારે અરેરાટી સાથે આઘાત છવાયો હતો.