સિહોરના સીએચસી સેન્ટરમાં સુવિધામાં વધારો કરતું જેન બર્ક ફાર્મા

411

સિહોરના સી એચ સી સેન્ટરમાં જેન બર્ક ફાર્મા દવારા ૫ સેટ ઓક્સીજન કોન્સેસ્ટેર ભેટ આપેલ હોય અને સિહોર પ્રાંત ઓક્સીજન કોન્સેસ્ટેર રાજેશ ચૌહાણની ભલામણ હોય અને કોરોનાના ની ૩જી વેવ સામે લડવા માટેની તૈયારીના ભાગરૂપે સિંહોર સી એચ સી સેન્ટરમાં ૫ ઓક્સીજન કોન્સેનટ્રેટર જેની કિંમત અંદાજે છ લાખની અપાઈ ભેટ શહેરીજનો માટે આશીર્વાદ રૂપ બનશે આ ઓક્સીઝન કોન્સેન્ટ્રેટર જેન બર્ક ફાર્મા સિહોર દ્વારા સી એચ સી સેન્ટરના ઇન્ચાર્જ રુબીનાબેનને પ્રાતઃ કચેરી ખાતે પ્રાંત તથા ઇન્ડીયન રેડક્રોસ સોસિયટીના પ્રેસિડેન્ટની હાજરીમાં સોંપાયા હતા.
ડે કલેક્ટર રાજેશ ચૌહાણ દ્વારા તંત્ર વતી જૈનબર્ક ફાર્માનો આભાર માનવામાં આવ્યો હતો તયારે સિહોરનું તંત્ર કોરનાની ૩જી વેવ ને લઈ ને તમામ તૈયારીઓ કરી લીધી છે તેવું જરૂર સાબિત થાય છે.